GSET Paper 1 26 December 2021 Paper (GM)
Show Para
Question Numbers: 43-47
અંતર્રાષ્ટ્રીય વેપાર કુલ ઘરેલુ ઉત્પાદનનો નોંધપાત્ર રજૂ કરે છે. અંતર્રાષ્ટ્રીય વેપાર વિષયે આપણે ઘણું બધુ ઇતિહાસ મારફત જાણતા હોઈએ છીએ. આપણને માહિતી મળતી હોય છે. એની આર્થિક, સામાજિક અને રાજનૈતિક મહત્વ આજના દિવસોમાં ઘણું વધી રહ્યું છે.
ઔદ્યોગીકરણ, ટેક્નૉલજિમાં પ્રગતિ, પરિવહન, વૈશ્વિકરણ, બહુરાષ્ટ્રીય કંપનીઓ, બહારના દેશોમાંથી માલ ની લેવડ-દેવડના કારણે અંતર્રાષ્ટ્રીય વેપારમાં સારો પ્રભાવ જોવા મળે છે. આ વૈશ્વિકરણ સ્તરે અંતર્રાષ્ટ્રીય વેપારની ગતિશીલતા અતિ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સિદ્ધાંત પ્રમાણે અંતર્રાષ્ટ્રીય વેપાર સ્થાનિક વેપારથી જુદો નથી; ભલે બીજા દેશોનો સહકાર, વ્યવહાર, પ્રેરણા એને મળે કે ન મળે.
અંતર્રાષ્ટ્રીય વેપાર સામાન્ય રીતે સ્થાનિક વેપાર થી મોંઘુ હોય છે. બીજો ફર્ક સ્થાનિક વેપાર અને અંતર્રાષ્ટ્રીય વેપારમા કે ઉત્પાદનના પરિબળો જેમકે મૂડી, શ્રમ આપણા દેશમાં બધેય ઉપલબ્ધ છે, જ્યારે કે દેશની બહાર વેપારમા આવી સુવિધા બહુ મોંઘી હોય છે.

© examsnet.com
Question : 45
Total: 50
Go to Question: